Rajkot News : રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર વિરૂધ્ધ અરજી દાખલ થઈ છે. જેમાં તેણે એક યુવકને પૈસા ન ચુકવતા યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર નિતીન જૈન વિરૂધ્ધ અરજી દાખલ તકરવામાં આવી છે. 2022 ના વર્ષમાં સતીષ નામના યુવકે મેનેજર નિતીન જૈનને 16 લાખ રૂપિયા આપ્યા હતા. સતીષ અવારનવાર પોતે આપેલા પૈસા પરત કરવા નિતીન જૈનને કહેતો હતો. પરંતુ નિતીન તેને પૈસા પરત કરતો ન હતો.
આમ નિતીન પૈસા પરત ન કરતો હોવાથી અંતે કંટાળીને સતીષે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા
આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી