ગુજરાત/ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રોષ

Gujarat
Untitled 59 6 સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રહીશોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

આ પણ વાંચો:કોરોના બ્લાસ્ટ / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આ બાબતે લોકો દ્વારા લાગતા વળગતા તંત્રને અનેકો વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

આ પણ  વાંચો:ભારે કરી! / મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે : અધવચ્ચે જ પાઈલોટે વિમાન ચલાવવાથી કર્યો ઇનકાર…

આ આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રહીશોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. વધુમાં પાલિકા કચેરી ખાતે રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન રહેતા લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો.