Appointment/ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની નિમણૂક

ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની સત્વરે નિમણૂક કરી દેવામાં આવી છે.અમદાવાદ ગ્રામીણ એસપી તરીકે અમિત વસાવાની નિમણૂંક કરવામાં આવી છે.

Top Stories Gujarat
7 14 બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની નિમણૂક
  • બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની નિમણૂંક
  • અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા એસપી
  • કિશોર બલોલિયા બોટાદના નવા એસપી

ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની સત્વરે નિમણૂક કરી દેવામાં આવી છે.અમદાવાદ ગ્રામીણ એસપી તરીકે અમિત વસાવાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ પહેલા અમદાવાદ સાયબર ક્રાઈમમાં ડેપ્યુટી પોલીસ કમિશનર હતા. જ્યારે IPS કિશોર બલોલિયાની બોટાદ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ પહેલા ગાંધીનગરના એસપી (કોસ્ટલ સિક્યોરિટી) તરીકે ફરજ બજાવી રહ્યા હતા.ગૃહમંત્રાલયે  બોટાદ અને અમદાવાદના એસપીની નિમણૂંક કરી દીધી છે.

6 13 બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની નિમણૂક

ઉલ્લેખનીય છે કે બોટાદમાં લઠ્ઠાકાંટ સર્જાયો હતો જેના લીધે રાજ્ય સરકારે બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની બદલી કરી દીધી હતી.