દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૦૬-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ એકમ
- રાશી :- મિથુન (ક, છ, ઘ)
- નક્ષત્ર :- મૃગશીર્ષ (સાંજે ૦૭:૪૫ સુધી.)
- યોગ :- શૂળ (રાત્રે ૦૮:૦૦ સુધી.)
- કરણ :- બવ (બપોરે ૦૪:૪૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü મિથુન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૩ કલાકે ü સાંજે ૦૭.૨૩ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૬:૧૩ એ.એમ, ü૦૮:૩૧ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૫ સુધી. ü સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૩૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- મહાલક્ષ્મી માતાજીને કમલનું ફૂલ અર્પિત કરવું.
- એકમની સમાપ્તિ : બપોરે ૦૪:૪૪ સુધી.
તારીખ :- ૦૭-૦૬-૨૦૨૪, શુક્રવાર / જેઠ સુદ એકમના ચોઘડિયા
૮દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૩૪ થી ૦૯:૧૫ |
અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
શુભ | ૧૨:૩૮ થી ૦૨.૧૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૦૦ થી ૧૧:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિનચર્યામાં ફેરફાર થાય.
- ઓફિસના કામમાં તણાવ વધે.
- આરામ વધે.
- કમરનો દુખાવો રહે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- કામમાં નજર રાખવાની જરૂર છે.
- પારિવારિક ચિંતા રહે.
- સમય શીખવાડી જાય.
- બેધ્યાનપણું વધે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- ધનનું આગમન રહ્યા કરે.
- ઘરના કામથી થાકી જાવ.
- પ્રેમ સબંધ ઊંડાણમાં આવે.
- રમૂજી સ્વભાવનો અનુભવ થાય.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- મહેનત કરવાની જરૂર છે.
- મોટા લાભ થાય.
- કામથી વહેલું અવાય.
- કોઈ મદદ થાય.
- શુભ કલર – ચોકલેટ
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
- મનને નિયંત્રણમાં રાખો.
- જવાબદારી વધે.
- નવું શીખવા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- વડીલોની સલાહ લઈને કામ કરો.
- પ્રેમમાં નવો વળાંક આવે.
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- પત્ની તરફથી ફાયદો થાય
- ખોટું બોલવાનું ટાળો.
- ખર્ચાળ સહાય કરી શકો.
- દિવસ ઉત્તમ જણાય.
- શુભ કલર – ભૂરો
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળના રોકાણથી આવક વધે.
- હિંમત હારવી નહીં.
- પ્રેમમાં નિષ્ફળતા મળે.
- ખોટી શંકા કરવી નહીં.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર તરફથી પ્રશંસા થાય.
- ઘરના માટે નવી વસ્તુ આવે.
- કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
- જટિલતા છોડવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- પ્રેમ ખીલે.
- બોલવામાં વિવેક રાખવો.
- નવા માર્ગ મળે.
- મુશ્કેલીમાંથી બહાર આવો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :
- પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
- દિવસ યાદગાર રહે.
- નવી પ્રવૃત્તિ થાય.
- ચંચળતા છોડવી.
- શુભ કલર- પોપટી
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દબાણ વધે.
- બાકી કાર્ય ઉકેલાય.
- નવી શરૂઆત થાય.
- વેપારમાં આગળ વધો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કયું ચરણ સૌથી કષ્ટદાયી હોય છે?
આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો: શનિ જયંતિ પર આ ઉપાય જરૂર કરવા, કર્મોનું શ્રેષ્ઠ મળશે…