Not Set/ અરવલ્લી : માલપુરના અણીયોરમાં  દીવાલ ધરાસાયી, ત્રણ ઇજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનાં અણીયોર ગામે એક મકાનની દીવાલ ધરાસાયી થતાં મકાનમાં રહેતા મહિલા અને  પુત્રી ઇજાગ્રસ્ત થયા છે.  ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કાચા મકાનની દીવાલ ધરાસાયી થતાં મકાન માં રહેતા 8 […]

Top Stories Gujarat Others
amit shah 3 અરવલ્લી : માલપુરના અણીયોરમાં  દીવાલ ધરાસાયી, ત્રણ ઇજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનાં અણીયોર ગામે એક મકાનની દીવાલ ધરાસાયી થતાં મકાનમાં રહેતા મહિલા અને  પુત્રી ઇજાગ્રસ્ત થયા છે.  ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કાચા મકાનની દીવાલ ધરાસાયી થતાં મકાન માં રહેતા 8 વર્ષીય  મેઘા અને વૃધ્ધા રમીલાબેન ઇજાગ્રસ્ત થયા હતા. જેમને વધુ સારવાર અર્થે વાત્રક રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.