Not Set/ મુસ્લિમ સમુદાયના લોકો, સંતો સાથે રામ જન્મભૂમિ પોહચ્યાં, રામ મંદિર માટે પત્થરોની કરી સફાઈ

સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર ચાલી રહેલી સુનાવણીની વચ્ચે, રામ મંદિર નિર્માણના સમર્થનમાં રહેલા મુસ્લિમ સમુદાયના લોકો સોમવારે રામ જન્મભૂમિ ન્યાસ વર્કશોપ પહોંચ્યા અને મંદિરના નિર્માણ માટે કોતરવામાં આવેલા પત્થરોની સફાઇ કરી હતી. આ લોકો બબલુ ખાનના નેતૃત્વ હેઠળ અહીં પહોંચ્યા હતા, જે રામ મંદિર નિર્માણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ પ્રસંગે મહંત પરમહંસ દાસ, […]

Top Stories India
ram મુસ્લિમ સમુદાયના લોકો, સંતો સાથે રામ જન્મભૂમિ પોહચ્યાં, રામ મંદિર માટે પત્થરોની કરી સફાઈ

સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર ચાલી રહેલી સુનાવણીની વચ્ચે, રામ મંદિર નિર્માણના સમર્થનમાં રહેલા મુસ્લિમ સમુદાયના લોકો સોમવારે રામ જન્મભૂમિ ન્યાસ વર્કશોપ પહોંચ્યા અને મંદિરના નિર્માણ માટે કોતરવામાં આવેલા પત્થરોની સફાઇ કરી હતી.

આ લોકો બબલુ ખાનના નેતૃત્વ હેઠળ અહીં પહોંચ્યા હતા, જે રામ મંદિર નિર્માણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ પ્રસંગે મહંત પરમહંસ દાસ, મહંત બ્રિજમોહન દાસ, મહંત રાઘવેશ દાસ વેદાંતી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મીડિયા પ્રભારી શરદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તે પહેલાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. જેની સાથે તે કટ્ટરવાદીઓના નિશાનમાં પણ આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.