Not Set/ Video: મોડાસા માંથી પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપાયા

મોડાસા, અરવલ્લી મોડાસામાંથી પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપાયા હતા. નગરપાલિકની સેનેટરી ટીમનું સંયુક્ત ઓપરેશન દ્વારા પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપી પાડ્યા હતા. મોડાસાની વિવિધ દુકાનોમાંથી 17 થેલા પાણીના પાઉચ ઝડપાયા હતા. ગેરકાયદે વેચાણ કરનાર દુકાનદારોને સામે કાર્યવાહી થશે.

Gujarat Others Trending Videos
mantavya 116 Video: મોડાસા માંથી પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપાયા

મોડાસા,

અરવલ્લી મોડાસામાંથી પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપાયા હતા. નગરપાલિકની સેનેટરી ટીમનું સંયુક્ત ઓપરેશન દ્વારા પ્રતિબંધિત પાણીના પાઉચ ઝડપી પાડ્યા હતા. મોડાસાની વિવિધ દુકાનોમાંથી 17 થેલા પાણીના પાઉચ ઝડપાયા હતા. ગેરકાયદે વેચાણ કરનાર દુકાનદારોને સામે કાર્યવાહી થશે.