આજનું રાશિફળ/ મેષ અને કર્ક રાશિના જાતકોને પડશે મુશ્કેલી, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

3 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Aries and Cancer natives will have trouble, know your horoscope today

તારીખ   :-    ૦૩-૧૦-૨૦૨૩, મંગળવાર / ભાદરવા વદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૨૫
અમૃત ૧૨:૨૫ થી ૦૧:૫૫
શુભ ૦૩:૨૫ થી ૦૪.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૫ થી ૦૯:૨૫
શુભ ૧૦:૫૫ થી ૧૨:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
  • લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
  • પૈસા બચાવો.
  • મિજાજ ફૂલફડાક રહે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ કાર્ય ઝડપી થાય.
  • હાથમાં ધન ટકે નહિ.
  • જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનમાં શાંતિ જણાય.
  • કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ધનની બચત થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શાંતિમય દિવસ જાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહિ.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અણધાર્યા લાભ થાય.
  • ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • નવા રોકાણ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • મકર (ખ, જ) :-
  • તબિયતનું ધ્યાન રાખવું.
  • નવી ખરીદી થાય.
  • મૂઝવણ જણાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મોટો આર્થિક લાભ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • સગા સબંધીથી ફાયદો થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અતિથી ઘરે આવે.
  • નાના – મોટાનો ભેદ જણાય.
  • ખર્ચ પર નિયત્રણ રાખવું.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮