Mehsana News : મહેસાણા ખાતે ગોપાલ ઈટાલિયા(Gopal Italia) વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મહેસાણા સિવિલ કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

JMFC બી.આર. કારિયાની કોર્ટએ 2020માં મહેસાણામાં નોંધાયેલી FIR મામલે કાર્યવાહી કરતાં ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો : ‘ગોપાલ ઈટાલિયા આપ છોડીને ભાજપમાં જશે’ : પ્રતાપ દુધાતનો પ્રહાર
આ પણ વાંચો : જૂનાગઢ: ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકાયું
આ પણ વાંચો : AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CMને લખ્યો પત્ર, કરી આ ખાસ માગ
