Not Set/ અરુણાચલ પ્રદેશ/ જાણીતા પત્રકાર તારો ચાતુન્ગનું નિધન

અરુણાચલ પ્રદેશના જાણીતા પત્રકાર તારો ચાતુન્ગનું લામ્મ્બી બીમારી બાદ મોત થયું છે. તેઓ તેમના  ન્યુઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમ દ્વારા જાણીતા બન્યા હતા. તેમના આ કાર્યક્રમે તમામ રેકોર્ડ તોડ્યા હતા.  તારો ચાતુન્ગનું લાંબી બીમારી બાદ ઇટાવાના એક હોસ્પિટલમાં નિધન થયું છે.  57 વર્ષીય ચાતુન્ગના પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર અને એક પુત્રી છે. લોકોને અંતિમ દર્શનાર્થે ચાતુન્ગનો […]

Top Stories India

અરુણાચલ પ્રદેશના જાણીતા પત્રકાર તારો ચાતુન્ગનું લામ્મ્બી બીમારી બાદ મોત થયું છે. તેઓ તેમના  ન્યુઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમ દ્વારા જાણીતા બન્યા હતા. તેમના આ કાર્યક્રમે તમામ રેકોર્ડ તોડ્યા હતા.  તારો ચાતુન્ગનું લાંબી બીમારી બાદ ઇટાવાના એક હોસ્પિટલમાં નિધન થયું છે.  57 વર્ષીય ચાતુન્ગના પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર અને એક પુત્રી છે. લોકોને અંતિમ દર્શનાર્થે ચાતુન્ગનો પાર્થિવદેહ  તેના ઘરે લવાયા બાદ  બાદ અરુણાચલ પ્રદેશ પ્રેસ ક્લબમાં રખાયો હતો.

જ્યાં પત્રકારોએ તેમના પાર્થિવ દેહ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તારો ચતુન્ગના પાર્થિવદેહને લોવર સુબનસીરી જિલ્લાના જીરો સ્થિત તેના પૈતૃક ગામમાં લઇ જવાયો છે અને અહીં જ આજે રવીવારે તેમના  અંતિમ સંસ્કાર કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.