સમગ્ર વિશ્વભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આવામાં બોલિવૂડ સેલેબ્સ કેવી રીતે પાછળ રહી શકે? બોલીવુડના નવાબ સૈફ અલી ખાને કરીના કપૂર પુત્રી સારા અલી ખાન, અને પુત્રો તૈમૂર અને ઇબ્રાહિમ અલી ખાન સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ ખાસ દિવાળી પાર્ટીમાં સૈફની બહેન સોહા અલી ખાન અને ભાભી કુણાલ ખેમુ પણ હાજર હતા. તેમજ બોલિવૂડના અન્ય સેલેબ્સ પ્રિયંકા ચોપડા, ઇશા કોપીકર, મલ્લિકા શેરાવત, કરણ જોહર, રિશી કપૂર, અક્ષય કુમાર સહિત ઘણા બોલિવૂડ ચાહકોએ દિવાળીની ખાસ રીતે ઉજવણી કરી રહ્યા છે.
આપણે જણાવી દઈએ કે લગ્ન પછી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની આ પહેલી દિવાળી છે. બંને પતિ-પત્ની સુંદર અંદાજમાં દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
https://www.instagram.com/p/B4G4ULbHNur/?utm_source=ig_embed
Celebrating Diwali with the team. It’s the happiest time of the year, when the clothes are bright and the smiles even brighter! Wishing you all a very safe and #HappyDiwali ✨✨✨ pic.twitter.com/xRytIbHUX5
— Akshay Kumar (@akshaykumar) October 27, 2019
https://twitter.com/karanjohar/status/1188310214144999424
https://www.instagram.com/p/B4Gy_xGqtCY/?utm_source=ig_embed
https://twitter.com/ishakonnects/status/1188053884779945984
Happy Diwali doston !! Khoob pyaar ❤️
— Huma Qureshi (@humasqureshi) October 27, 2019
https://twitter.com/SrBachchan/status/1188170076186267648
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
