Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 30/11/2018

મેષ (અ,લ,ઇ) :-  તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય. વૃષભ (બ,વ,ઉ) :-  તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને. મિથુન (ક,છ,ઘ) :-  તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફા કારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો. કર્ક (ડ,હ) :-  તમારા […]

Top Stories
tropical zodiac indian astrology 660 વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 30/11/2018

મેષ (અ,લ,ઇ) :- 

તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.

વૃષભ (બ,વ,ઉ) :- 

તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.

મિથુન (ક,છ,ઘ) :- 

તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફા કારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.

કર્ક (ડ,હ) :- 

તમારા પરિવારમાં મહેમાનની પધરામણી થાય. બપોરથી પિકનિક જેવો પ્રોગ્રામ થાય તેનો આનંદ માણો.

સિંહ (મ,ટ) :- 

તમારું મન ભટક્યા કરે તેથી કોઇ નિર્ણય પર પહોંચશો નહીં. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે

કન્યા (પ,ઠ,ણ) :- 

તમારા સ્વજનો તમારો ગેરલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.

તુલા (ર,ત) :-

તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.

વૃશ્વિક (ન,ય) :- 

તમારા મનમાં નકારાત્મક વિચારો કબજા લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.

ધન (ભ,ધ,ફ) :- 

તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.

મકર (ખ,જ) :- 

તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.

કુંભ (ગ,શ,સ) :- 

તમારા કાર્યક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાની વધે. ધનખર્ચ થાય.

મીન (દ,ચ,ઝ,થ) :- 

તમારી કાર્ય કરવાની પદ્ધતિ અને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.