Not Set/ જીવદયા પ્રેમી પર હૂમલો થતા, સિવિલમાં લોકોનો હોબાળો

બનાસકાંઠાઃ ડિસામાં ઘાસ નાખવા ગયેલા ગૌશાળાના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ હૂમલો કર્યો હતો. આ હૂમલામાં ત્રણ કર્મચારીને ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં સારવારમાં વિલંબ થતા સિવિલ બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો.

Uncategorized
JIV DYA PREMI જીવદયા પ્રેમી પર હૂમલો થતા, સિવિલમાં લોકોનો હોબાળો