દૈનિક રાશી ભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૧૨-૨૦૨૩, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / કારતક વદ છઠ
- રાશી :- કર્ક (ડ,હ )
- નક્ષત્ર :- આશ્લેષા (રાત્રે ૦૯:૩૬ સુધી.)
- યોગ :- ઇન્દ્ર (રાત્રે ૦૮:૫૬ સુધી.)
- કરણ :- વણિજ (સાંજે ૦૭:૨૭ સુધી. )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક ü કર્ક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૭.૦૮ એ.એમ ü ૦૫.૫૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૧.૧૫ પી.એમ. ü ૧૨:૩૪ પી.એમ (ડીસેમ્બર-૦૪)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૭ થી બપોરે ૧૨:૫૦ સુધી. ü બપોરે ૦૪.૩૦ થી ૦૫.૫૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો.· છઠ ની સમાપ્તિ : સાંજે ૦૭:૨૭ સુધી. ·
- તારીખ :- ૦૩-૧૨-૨૦૨૩, રવિવાર / કારતક વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૯ થી ૧૧:૦૯ |
અમૃત | ૧૧:૦૯ થી ૧૨:૨૯ |
શુભ | ૦૧:૪૯ થી ૦૩.૦૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૫:૪૯ થી ૦૭:૨૯ |
અમૃત | ૦૭:૨૯ થી ૦૯:૦૯ |
- મેષ રાશી (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- ગંગા જળ વડે સ્નાન કરવું.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- વૃષભ રાશી (બ, વ, ઉ) :-
- શોપિંગ થાય
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- પ્રેમનો વરસાદ થાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન રાશી (ક, છ, ઘ) :-
- મગજ શાંત ન જણાય.
- કારણ વગર મૂડ બગડે.
- વિચિત્ર સમસ્યા સર્જાય.
- લાલ ફૂલ હનુમાનજીને ચઢાવવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક રાશી (ડ , હ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- આર્થિક ધન લાભ થાય.
- પત્નીના વખાણ કરવા..
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- આર્થિક મુશ્કેલી આવી શકે છે.
- વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સારા સમાચાર મળે.
- વેપાર – ધંધામાં સાચવવું.
- આગથી બચીને રહેવું.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- મગજ પર બરફ રાખવો.
- સમયસર તક મળે.
- નવી તક મળે.
- જમવાનું ભાવે નહિ.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- ગાયને ઘાસ ચારો ખવડાવવો.
- આનંદમાં દિવસ જાય.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકો તમારો ઉપયોગ કરી શકે.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- પીપળે જળ ચઢાવવું.
- વેપાર સારો રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- ગુરુ તરફથી લાભ થાય.
- ઓચિંતી ચિંતા થાય.
- વધારે ભૂખ લાગે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાભકારક દિવસ રહે.
- નવા મિત્રો બને.
- ચોકસાઈભર્યું રહેવું.
- ખાટું-મીઠું ખાવાનું મન થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સારો દિવસ જાય.
- આધ્યાત્મિક કાર્ય થાય.
- અણધાર્યો પ્રવાસ થાય.
- સોના ચાંદી ખરીદવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩