આજનું રાશિફળ/ આ રાશીના જાતકોએ સાધન ચલાવતા ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) શિવધારા જ્યોતિષ આજનું પંચાંગ: તારીખ :- ૦૪-૧૨-૨૦૨૩, સોમવાર તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ સાતમ રાશી :-    સિંહ   (મ, ટ ) નક્ષત્ર :-   મઘા               (સવારે ૧૨.૩૬ સુધી.ડિસે-૦૫) યોગ :-    વૈધૃતિ            (રાત્રે ૦૯:૪૭ સુધી.) કરણ :-    વિષ્ટિ             (સવારે ૦૮.૪૨ સુધી.) […]

Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 03T203837.833 આ રાશીના જાતકોએ સાધન ચલાવતા ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૧૨-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ સાતમ
  • રાશી :-    સિંહ   (મ, ટ )
  • નક્ષત્ર :-   મઘા               (સવારે ૧૨.૩૬ સુધી.ડિસે-૦૫)
  • યોગ :-    વૈધૃતિ            (રાત્રે ૦૯:૪૭ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ             (સવારે ૦૮.૪૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

વૃશ્ચિક                                                 ü  સિંહ

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૫ કલાકે                              ü સાંજે ૫.૫૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૨:૦૭ એ.એમ. ડિસે-૦૫                       ü૧૨:૩૩ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૭ થી બપોરે ૧૨:૫૧ સુધી.      ü સવારે ૦૮.૨૬ થી ૦૯.૪૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          દૂધ અને મધથી શિવલિંગનો અભિષેક કરવો.          સાતમની સમાપ્તિ          :   રાત્રે ૧૦:૦૦ સુધી.

  • તારીખ :-        ૦૪-૧૨-૨૦૨૩, સોમવાર / કારતક વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૦૫ થી ૦૮:૨૬
શુભ ૦૯:૪૭ થી ૧૧:૦૮
લાભ ૦૩:૧૧ થી ૦૪.૩૨
અમૃત ૦૪:૩૨ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૦ થી ૧૨:૨૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • મન બેચેન રહે.
  • વાદ-વિવાદ થઇ શકે.
  • મોબાઈલનો ઉપયોગ વધારે થાય.
  • કોઈ રંગમાં ભંગ પડાવે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારનો સહકાર મળે.
  • આર્થિક લાભ થાય.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • કોઈ કામમાં મદદ થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વભાવ ચીડિયો બને.
  • મોટા સોદા પાર પડે.
  • કોઈ સમસ્યા આવી પડે.
  • પ્રેમ લગ્ન થઇ શકે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • પેટમાં દુખાવો રહે.
  • નોકરીમાં પ્રગતિ થાય..
  • ધાર્મિક યાત્રા થાય.
  • નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • ગુસ્સો વધારે આવે..
  • કાર્ય સમયસર થાય.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવું સાહસ કરી શકો.
  • ભેટ-સોગાદ મળે.
  • કાર્યમાં વડીલની સલહ લેવી.
  • માથામાં દુખાવો રહે.
  • શુભ કલર –પીળો

શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • ધનલાભ થાય.
  • બાળકોનું મન વાંચવામાં ન લાગે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • કોઈ સમાચાર મળે.
  • જૂના મિત્રો મળે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગુલાબ જોડે રાખવુ.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદો થાય.
  • જમીન મકાનથી લાભ થાય.
  • દહીં ખાઈને નીકળવું.
  • શરીરમાં બેચેની જણાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ સારો જાય.
  • લોખંડથી સાચવવું.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનને બચાવીને રાખવાનું છે.
  • નવી તક મળે.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૯