આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને શુભ સમાચાર મળે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય

જાણો 21 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 34 1 આ રાશિના જાતકોને શુભ સમાચાર મળે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૧-૧૨-૨૦૨૩, ગુરુવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર સુદ નોમ
 • રાશી :-     મીન (દ, ચ, ઝ, થ)
 • નક્ષત્ર :-   રેવતી             (રાત્રે ૧૦:૦૯ સુધી.)
 • યોગ :-    વરીયાન                   (બપોરે ૦૧:૨૮ સુધી.)
 • કરણ :-    કૌલવ            (સવારે ૦૯:૨૮ સુધી,)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે રાત્રે ૧૦:૧૦ સુધી ચાલુ રહેશે.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • ધન                                                  ü  મીન (રાત્રે ૧૦:૦૯ સુધી)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૫ કલાકે                            ü સાંજે ૦૫.૫૯ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૪૧ પી,એમ.                                   ü ૦૨:૩૫ એ.એમ. ડિસે-૨૨

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૫ થી બપોર ૧૨:૫૮ સુધી.       ü બપોર ૦૧.૫૭ થી ૦૩.૧૮ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • સુદર્શન ચક્રનો પાઠ કરવો.
 • નોમની સમાપ્તિ    :         સવારે ૦૯:૩૭ સુધી.

 

 • તારીખ :-        ૨૧-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૫ થી ૦૮:૩૬
લાભ ૧૨:૩૭ થી ૦૧:૫૭
અમૃત ૦૧:૫૭ થી ૦૩.૧૮
શુભ ૦૪:૩૮ થી ૦૫:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૯ થી ૦૭:૩૮
 • મેષ (અ, લ , ઈ) :-
 • વાણી વર્તન સુધારવા.
 • જૂની ભૂલ યાદ આવે.
 • મિત્ર સમસ્યા સર્જી શકે છે.
 • આંખોનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૯

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • વાદ-વિવાદ રહ્યા કરે.
 • ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે.
 • સંબંધો ગાઢ બને.
 • સંતાન તરફથી ફાયદો થાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૬

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • દુખાવાની સમસ્યા રહે.
 • સામાજિક કાર્ય થાય.
 • જીવનસાથી સાથે વાદવિવાદ થયા કરે.
 • વસ્તુ સંભાળીને રાખવી.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૭

 

 • કર્ક (ડ , હ) :-
 • ગરમ પાણી પીવું.
 • ધંધામાં ઉધાર આપવું નહીં.
 • સોનાની ખરીદી થાય.
 • કોઈ ધાર્મિક કાર્ય થાય.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૯

 

 • સિંહ (મ , ટ) :-
 • જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરો.
 • કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
 • લીલા શાકભાજી વધારે પ્રમાણમાં ખાવા.
 • પ્રવાસના યોગ બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૨

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • સાંજ પછી ધનલાભ થઈ શકે છે.
 • માતા પિતા થી લાભ થાય.
 • રોકાણ માટે દિવસ શુભ છે.
 • તબિયતમાં સુધારો જણાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૧

 

 • તુલા (ર , ત) :-
 • ઘરમાં વાદ-વિવાદ ટાળવો.
 • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
 • ધાર્મિક કાર્ય થાય.
 • ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 

 

 

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • નવા મિત્રો બને.
 • નવી યોજના બને.
 • તબિયતનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૪

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
 • ધન સાચવીને રાખવું.
 • મનગમતું કાર્ય થાય.
 • મતભેદ ન કરવો.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૧

 

 

 • મકર (ખ, જ) :-
 • નિર્ણય લેતા પહેલા વિચારવું.
 • રોકાયેલા નાણા પાછા આવે.
 • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
 • પ્રેમ સંબંધ બંધાય.
 • શુભ કલર – લાલ
 • શુભ નંબર – ૯

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
 • ધનલાભ થાય.
 • શુભ સમાચાર મળે.
 • તમારું મનોબળ વધારે.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર- રાતો
 • શુભ નંબર- ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • તબિયતમાં ધ્યાન રાખવું.
 • પ્રેમ જીવનની નવી આશા લાવે.
 • વેપારી વર્ગ માટે દિવસ સારો છે.
 • બાકી રકમ પાછી આવે.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૬