Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
સુરત (Surat) શહેરમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ (Missing)થયેલી ત્રણ સગીરાઓને શોધવામાં ઉધના પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે

Surat News/સુરતથી ગુમ થયેલી 3 સગીરાઓ ઈટારસી સ્ટેશનેથી મળી

છત્તીસગઢ (Chhattisgarh) હાઈકોર્ટે આત્મહત્યા (Suicide) માટે ઉશ્કેરણીના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો છે

Chhattisgarh News/હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય,આત્મહત્યા કેસમાં આરોપી નિર્દોષ

પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ (attempts suicide) સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે

Surat News/સુરતની હોટેલમાં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત

અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula)પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નાની ખેરાળી, ખારી, બાબરીયાધાર અને મેરીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

Gujarat News/અમરેલી, છોટાઉદેપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી )Narendra Modi)એ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ (School Entrance)ની 24મી કડી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન માં તા. 23 જૂન, મંગળવારથી 25જૂન, ગુરૂવાર સુધી યોજાશે

Gujarat News/ગુજરાતમાં 24મો શાળા પ્રવેશોત્સવનો મંગળવારથી પ્રારંભ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને  રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી (Recruitment)માં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

Gandhinagar News/મુખ્યમંત્રીનો પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક કોચિંગ સેન્ટર (Coaching Institute)માં લાગેલી ભીષણ આગે (Fire)અફરાતફરી મચાવી દીધી હતી.

lucknow News/UPના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, વિદ્યાર્થીઓએ પહેલા માળેથી કૂદીને બચાવ્યો જીવ

ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકાના નીચકોટડા ગામ (Nichkotda Village)માં અલ્ટ્રાટેક કંપનીની માઈનિંગ (Mining) કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Bhavnagar News/મહુવાના નીચકોટડામાં અલ્ટ્રાટેક માઈનિંગનો વિરોધ

અમદાવાદ (Ahmedabad)ના વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ (Relief Road) વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યા (Murder)ની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે

Ahmedabad News/અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા

વડોદરા (Vadodara)ના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (NH-48) પર કપુરાઇ ચોકડી નજીક રવિવારે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો

Vadodara News/વડોદરા NH-48 પર અકસ્માત : કારની ટક્કરથી ટેમ્પોના બે ટુકડા, વેપારીનું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy