Breaking News/ઉમેશ પાલ હત્યા કેસનો મામલો અતીક અહેમદને લેવા UP પોલીસ સાબરમતી જેલમાં અતીકે જેલમાંથી નિકળવા ઈન્કાર કર્યો મોડી સાંજે અતીકને લઈ રવાના થશે UP પોલીસ: સૂત્ર પોલીસના 45 સભ્યોની ટીમ અતીક અહેમદને લઈ જશે તમામ પોલીસકર્મીઓ પહેરશે બોડી વોર્ન કેમેરા 28મીએ પ્રયાગરાજની કોર્ટમાં અતીકને રજૂ કરાશે સાબરમતી જેલમાં 4 વર્ષથી બંધ છે અતિક અહેમદ
Gujarat/વલસાડમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત મોગરાવાડીની કોરોના પોઝિટિવ મહિલાનું મોત થોડા દિવસ પહેલા મહિલા આવી હતી પોઝિટિવ વલસાડ વહીવટી તંત્ર દ્વારા દોડધામ વિસ્તારને ક્લસ્ટર કંટાઇમેન્ટ ઝોન કરાયો હતો જાહેર
bikaner/નોખાના ધારાસભ્યએ અમિત શાહને લખ્યો પત્ર ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ લખ્યો શાહને પત્ર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પણ લખ્યો પત્ર જોઈન્ટ DGFTના આપઘાત મામલે લખ્યો પત્ર પત્રમાં CBIની તપાસને શંકાસ્પદ ગણાવી મૃતકના પરિવારને CBI તરફથી સંતોષકારક જવાબ નથી મળ્યો વાસ્તવમાં ઘટના શું બની હતી તેની CBI આપે માહિતી ધારાસભ્યે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની પણ કરી માંગ