બાયડ/ જાહેર વિતરણ વ્યવસ્થાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

અરવલ્લી જિલ્લાની બાયડ APMC માં હાટકેશ્વર ટ્રેડિંગ માંથી પુરવઠા વિભાગની ટીમે છાપો મારી ને જાહેર વિતરણ માટે ફાળવવામાં આવેલા પુરવઠા ના ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.1537 કિલો ચોખા અને અન્ય બે હિસાબી અનાજ નો જથ્થો જેવો કે ઘઉં , ચણા , બાજરી ઝડપી પાડ્યો હતો.

Gujarat Others
keshod 5 જાહેર વિતરણ વ્યવસ્થાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
  • – બાયડ માંથી ઝડપાયો અનાજનો જથ્થો
  • – બાયડ APMC માં આવેલ હાટકેશ્વર ટ્રેડિંગ માંથી ઝડપાયો જથ્થો
  • – જાહેર વિતરણ વ્યવસ્થા નો 1537 કિલો ચોખા નો જથ્થો ઝડપાયો
  • – 5 લાખ થી વધુ નો બે હિસાબી અનાજનો જથ્થો ઝડપાયો

@મહેશ પરમાર બાયડ

અરવલ્લી જિલ્લાની બાયડ APMC માં હાટકેશ્વર ટ્રેડિંગ માંથી પુરવઠા વિભાગની ટીમે છાપો મારી ને જાહેર વિતરણ માટે ફાળવવામાં આવેલા પુરવઠા ના ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.1537 કિલો ચોખા અને અન્ય બે હિસાબી અનાજ નો જથ્થો જેવો કે ઘઉં , ચણા , બાજરી ઝડપી પાડ્યો હતો.સમગ્ર મામલે મામલતદાર દ્વારા બાયડ પોલીસ સ્ટેશને વેપારી સામે ગુનો નોંધાવવા માં આવ્યો છે.આ મામલે બાયડ મામલતદારે મીડિયા સામે આવવાનો અને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…