Festival/ રાજ્યમાં વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ

ગુજરાતમાં વિદેશી ફટાકડા આયાત પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટનાં આદેશનું કરાશે પાલન ગેરકાયદેસર વેચાણ-સંગ્રહ-ફોડવા પર લેવાશે પગલા ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ તમામ રેન્જ IG,કલેકટરને સુચના અપાઇ પોલીસ અધિક્ષકને સરકારે આપી સુચના

Breaking News
sss 50 રાજ્યમાં વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ

ગુજરાતમાં વિદેશી ફટાકડા આયાત પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટનાં આદેશનું કરાશે પાલન
ગેરકાયદેસર વેચાણ-સંગ્રહ-ફોડવા પર લેવાશે પગલા
ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ
તમામ રેન્જ IG,કલેકટરને સુચના અપાઇ
પોલીસ અધિક્ષકને સરકારે આપી સુચના