Not Set/ Video:દાઉદી બોહરા સમાજ દ્વારા યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ

બનાસકાંઠા, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો હતો. દાઉદી બોહરા સમાજ સબીલે હુસૈન કમિટી દ્વારા સ્થાનિકોને ફ્રી મેડિકલ કેમ્પની સેવા આપવામાં આવી હતી. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અંદાજે ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સબીલે હુસૈન કમીટીનો અને શ્રી કુળદેવી કિલનીક થરા ડો.લેરજી જે .ઠાકોરનું મહત્વનું યોગદાન રહ્યુ હતું.

Gujarat Videos
mantavya 201 Video:દાઉદી બોહરા સમાજ દ્વારા યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ

બનાસકાંઠા,

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો હતો. દાઉદી બોહરા સમાજ સબીલે હુસૈન કમિટી દ્વારા સ્થાનિકોને ફ્રી મેડિકલ કેમ્પની સેવા આપવામાં આવી હતી. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અંદાજે ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સબીલે હુસૈન કમીટીનો અને શ્રી કુળદેવી કિલનીક થરા ડો.લેરજી જે .ઠાકોરનું મહત્વનું યોગદાન રહ્યુ હતું.