Not Set/ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીની અસર હાલ ગુજરાતમાં, ડીસામાં ઠંડીનું જોર વધ્યું

ડીસા, ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીની અસર હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વઘ્યું છે જો કે તેમાં સૌથી વધુ ઠંડી ડીસામાં જોવા મળે છે. ઠંડીનો પારો ૭ ડિગ્રી સુધી પહોંચ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં,વોકિંગ અને હેલ્થી શૂપ તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા […]

Gujarat Others Videos
mantavya 168 ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીની અસર હાલ ગુજરાતમાં, ડીસામાં ઠંડીનું જોર વધ્યું

ડીસા,

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીની અસર હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વઘ્યું છે જો કે તેમાં સૌથી વધુ ઠંડી ડીસામાં જોવા મળે છે.

ઠંડીનો પારો ૭ ડિગ્રી સુધી પહોંચ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં,વોકિંગ અને હેલ્થી શૂપ તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. જે રીતે હાલ સમગ્ર બનાસકાંઠામાં ફૂલગુલાબી ઠંડી પડી રહી છે અને ખાસ કરીને ઠંડીમાં લોકો વહેલી સવારે જોગીંગ કરતા વોક કરતા જોવા મળી રહ્યા છે.