Banaskantha News/ બનાસકાંઠા: મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી ધારદાર અસર, પોલીસ વડાએ ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં લીધી

પોલીસ વડાએ એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં લીધી

Gujarat Others
ટ્રાફિક સમસ્યા ને લઇ મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો

Banaskantha News : બનાસકાંઠામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર થઈ છે. મંતવ્ય ન્યૂઝ ફરીથી પાલનપુરની જનતાનો અવાજ બન્યું છે. જેમાં પોલીસ વડાએ એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં લીધી છે.તે સિવાય ટ્રાફિક ઘટાડવા પોલીસે અલગ અલગ પ્રયોગો હાથ ધર્યા હતા.

જેમાં એરોમા સર્કલ પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું હતું. ટ્રાફિકની આ સમસ્યાને લઇ મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.
બાદમાં જીલ્લા પોલીસ વડાએ ટ્રાફિક સમસ્યાને નિવારવા ત્વરિત પ્રયાસ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ટ્રાફિક સમસ્યાને ઓછી કરવાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાત લીધી

આ પણ વાંચો:  ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત પ્રજાને રાહત! પાલનપુર હાઈવે પર 1000 જેટલા દબાણો હટાવ્યાં

આ પણ વાંચો:  અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ