Ahmedabad News/ આદિવાસી જમીન રાખવા બદલ પેનલ્ટીના કેસમાં ડેપ્યુટી કલેક્ટર કામરેજ પ્રાંતને નોટિસ,અરજદાર વતી વકીલે દલીલો કરી

આદિવાસી જમીન (કલમ 73-AA) રાખવા બદલ રૂ. 5.70 કરોડની પેનલ્ટીના કેસમાં ડેપ્યુટી કલેક્ટર કામરેજ પ્રાંતને નોટિસ ફટકારી હતી

Gujarat Ahmedabad
પેનલ્ટીના કેસમાં

Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટે અરજદારને આદિવાસી જમીન (કલમ 73-AA) રાખવા બદલ રૂ. 5.70 કરોડની પેનલ્ટીના કેસમાં ડેપ્યુટી કલેક્ટર કામરેજ પ્રાંતને નોટિસ ફટકારી હતી.

પેનલ્ટીના કેસમાં

જેમાં અરજદાર ગેમલભાઈ સુધાભાઈ રબારી ઉર્ફે દેસાઈ અને અન્યો વતી એડવોકેટ ઝમીર શેખે દલીલો કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પહેલાં પોતાનું ઘર સરખું કરો, પછી બીજા પાસે જવાબ માંગોઃ દાહોદ જમીન કૌભાંડમાં હાઇકોર્ટે ધોકો પછાડ્યો

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ખેતીલાયક જમીનને બિનખેતીલાયક બતાવી કરવામાં આવે છે જમીનનું વેચાણ