Not Set/ ગુજરાતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ

બનાસકાંઠા, રાજયમાં દારૂબંધી તો છે પરંતુ દારૂ તો ગલી ગલીમાં વેચાય છે. ત્યારે હવે સરકારી કચેરીમાં દારૂનુ વેચાણ થતુ હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. ડીસાના વાણિજય વેરા કચેરીનો આ વિડીયો છે કે જ્યાં દારૂની હેરાફેરી થઇ રહી છે. વાણિજય વેરા સહાયક રાજ્યવેરા કમિશ્નરી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર દારૂ લેતા કેમેરામાં કેદ થઇ ગયા છે.બૂટલેગર એક્ટિવા […]

Top Stories Others Videos
mantavya 378 ગુજરાતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ

બનાસકાંઠા,

રાજયમાં દારૂબંધી તો છે પરંતુ દારૂ તો ગલી ગલીમાં વેચાય છે. ત્યારે હવે સરકારી કચેરીમાં દારૂનુ વેચાણ થતુ હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. ડીસાના વાણિજય વેરા કચેરીનો આ વિડીયો છે કે જ્યાં દારૂની હેરાફેરી થઇ રહી છે. વાણિજય વેરા સહાયક રાજ્યવેરા કમિશ્નરી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર દારૂ લેતા કેમેરામાં કેદ થઇ ગયા છે.બૂટલેગર એક્ટિવા પર પ્લાસ્ટિકનીં કાળા કલરની થેલીમાં બિયરના ટીન લઇને આવ્યા છે અને ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે.