Not Set/ BCCI પોતાની વેબસાઈટ પર મહિલા ખેલાડીઓને સ્થાન આપવું જરૂરી નથી સમજતી

હોલિવુડ હોય કે બોલીવુડ હંમેશા લોકો સ્ત્રી-પુરુષોના ભેદ અંગેની વાતો કરતા જોવા મળે છે. પરંતુ આવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંઇન્સ જ નથી. એવું એક ફિલ્ડ પણ છે જ્યાં મહિલાઓને પુરષોના સમાન નથી માનવામાં આવતી. અહી વાત થઈ રહી છે ભારતીય ક્રિકેટની BCCI મહિલા ખેલાડીઓને પોતાની વેબસાઈટ પર સ્થાન આપવાનું જરૂરી સમજતી જ નથી. વિશ્વકપ-૨૦૧૭માં ભારતીય મહિલા ખેલાડીઓએ દેશનું […]

Sports
images 5 BCCI પોતાની વેબસાઈટ પર મહિલા ખેલાડીઓને સ્થાન આપવું જરૂરી નથી સમજતી

હોલિવુડ હોય કે બોલીવુડ હંમેશા લોકો સ્ત્રી-પુરુષોના ભેદ અંગેની વાતો કરતા જોવા મળે છે. પરંતુ આવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંઇન્સ જ નથી. એવું એક ફિલ્ડ પણ છે જ્યાં મહિલાઓને પુરષોના સમાન નથી માનવામાં આવતી.

અહી વાત થઈ રહી છે ભારતીય ક્રિકેટની BCCI મહિલા ખેલાડીઓને પોતાની વેબસાઈટ પર સ્થાન આપવાનું જરૂરી સમજતી જ નથી. વિશ્વકપ-૨૦૧૭માં ભારતીય મહિલા ખેલાડીઓએ દેશનું નામ રોશન કરવા ઉપરાંત કરોડો લોકોનાં દિલ પણ જીતી લીધાં હતાં, આટલા શાનદાર પ્રદર્શન છતાં બીસીસીઆઇ મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડી સમોવડી નથી સમજતી.

બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર એક પણ મહિલા ખેલાડીની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. બીસીસીઆઇની સાઇટ પર તમે બધા પુરુષ ખેલાડીઓની માહિતી આસાનીથી જોઈ શકો છો, પરંતુ ભારતની મહિલા ખેલાડી બીસીસીઆઇની વેબસાઇટ પર ગાયબ જ છે. એ બહુ જ દુઃખ અને શરમની વાત છે