Not Set/ ભારતીય ટીમનો આ દિગ્ગજ ખેલાડી બની શકે છે BCCI અધ્યક્ષ, જાણો

નવી દિલ્હીઃ અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. ત્યારબાદ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે હવે બીસીસીઆઇની ખુરશી પર કોણ બેસશે? મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ આ રેસમાં ટીમ ઇંડિયાના પૂર્વ સ્ટાર ખેલાડી અને સફળ કેપ્ટનોમાંના એક એવા સૌરવ ગાંગુલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. ગાંગુલીને આ સીટ માટે પરફેક્ટ […]

India
sourav 070815072116 ભારતીય ટીમનો આ દિગ્ગજ ખેલાડી બની શકે છે BCCI અધ્યક્ષ, જાણો

નવી દિલ્હીઃ અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. ત્યારબાદ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે હવે બીસીસીઆઇની ખુરશી પર કોણ બેસશે? મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ આ રેસમાં ટીમ ઇંડિયાના પૂર્વ સ્ટાર ખેલાડી અને સફળ કેપ્ટનોમાંના એક એવા સૌરવ ગાંગુલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે.

ગાંગુલીને આ સીટ માટે પરફેક્ટ માનવામાં આવી રહ્યો છે. જો કે તે ઉપરાંત આ પદ માટે વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેંટ ટી.સી.મેથ્યૂ અને ગૌતમ રોયનું પણ નામ લેવામાં આવી રહ્યુ છે પરંતુ અંદરના સમાચાર રાખનારાનું કહેવુ છે કે ગાંગુલીના પક્ષમાં વધુ લોકો છે. વર્તમાન જોઇંટ સેક્રેટરી અમિતાભ ચૌધરી બીજા સમાચાર એ પણ છે કે ઝારખંડ ક્રિકેટ એસોસિએશનના વર્તમાન જોઇંટ સેક્રેટરી અમિતાભ ચૌધરી, અજય શિર્કેની જગ્યા લઇ શકે છે. અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેની છુટ્ટી