ઉના,
ઉનામાં ભારે વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા થઇ ગયુ હતુ. સુંદર વાતાવરણમાં વન્ય પ્રાણીઓ પણ જંગલમાં વાતાવરણની મજા માણતા નજરે પડયા હતા.
ઉનાના જંગલમાં સિંહ ફરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉનામાં ભારે વરસાદ બાદ પ્રકૃતિનું સૌદર્ય જોવા મળયુ હતુ અને વન્ય પ્રાણીઓએ પણ પ્રકૃતિની મજા માણી હતી.
