Kutch News/ ભચાઉમાં સોપારી માફિયાઓ પરની કાર્યવાહીમાં 151 કરોડનો મુદ્દામાલ કબજે

સોપારી માફિયા (Betel Nut Mafia) ઓ સામેની આ કાર્યવાહી બાદ કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો

Gujarat Others

Kutch News : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં RR સેલે સોપારી માફિયા (Betel Nut Mafia) ઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આધોઈ ગામ પાસેથી સોપારી ભરેલું એક ટ્રેલર ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે અંદાજે રૂ. 151 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને સમગ્ર મામલે તપાસને વધુ તેજ બનાવી છે. પોલીસે હવે સોપારી માફિયા (Betel Nut Mafia) ઓનાં સંપર્કો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે અંદાજે રૂ. 151 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે

સોપારી માફિયાઓ (Betel Nut Mafia) માં ફેલાયો ફફડાટ

સોપારી માફિયાઓ (Betal Nut Mafia) માં ફેલાયો ફફડાટ

સોપારી માફિયા ના સંપર્કમાં રહેલા આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો શરૂ

સોપારી માફિયા (Betel Nut Mafia) ઓ સામેની આ કાર્યવાહી બાદ કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સોપારી રેકેટ પાછળ સંગઠિત નેટવર્ક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સોપારી માફિયાઓના સંપર્કમાં રહેલા આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર રીતે દાણચોરી પકડાઈ, ₹3 કરોડની 53 ટન સોપારી જપ્ત કરાઈ

આ પણ વાંચો: વકીલ કિરીટ જોષીની હત્યાનો ભેદ ઉકેલાયો,2 શખ્સોની કરાઈ ધરપકડ,50 લાખની અપાઈ હતી સોપારી

આ પણ વાંચો: કચ્છમાં દાણચોરીના વધુ એક કેસમાં ઉપલેટાના ત્રણ શખ્સો 1.61 કરોડની સોપારી સાથે પકડાયા