Not Set/ શું તમને પણ છે આ ટેવ? તો ચેતતા રહેજો!!!

રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી.એનું એક જ કારણ છે ચેનનો  શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. જો કે ફિટિંગવાળી બ્રા રાત્રી ના સમયે પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી જાય છે. મતલબ એ છે કે બ્રા પહેરી ને રાત્રે સુવાનો કોઈ […]

Health & Fitness

રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી.એનું એક જ કારણ છે ચેનનો  શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. જો કે ફિટિંગવાળી બ્રા રાત્રી ના સમયે પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી જાય છે. મતલબ એ છે કે બ્રા પહેરી ને રાત્રે સુવાનો કોઈ ફાયદો નથી. પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરીને તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો.

તમને એ પણ જણાવી દઇએ કે, ટાઈટ બ્રા રાત્રી ના સમયે સૂતી વખતે પહેરવા થી પરેશાની વધી શકે છે. આ ઉપરાંત જો તમારી બ્રેસ્ટ મોટા આકારની છે તો તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલા ન પડે. રાત્રે સૂતા સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે. જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જાય છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો ઉપયોગ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.

આમ તો તમારે રાત્રી ના સમયે બ્રા કાઢીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ જગ્યા પર પિગમેન્ટેશન વધી જાય છે. તેથી જો તમે ફિટ બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરવાનું પસંદ કરજો.