Bharuch News/ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ

રૂ.30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ

Top Stories Gujarat Others

Bharuch News : ભરૂચ ક્રાઈમ બ્રાંચે હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ક્રાઈમ બ્રાંચે 30.80 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપીઓ રિક્ષામાં રોકડ રકમની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં ટંકારીયા ગામનાબે  શખ્સોની ધરપકડ કરી છે.

આ હવાલા કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સંદર્ભે પોલીસ ધરપકડ કરાયેલા બન્ને આરોપીની પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવડોદરામાં આડેધડ ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લીધો

આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડા ફોડવા મામલે બબાલ થતા ત્રણ લોકોની હત્યા