આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ હનુમાનજીને આકડાની માળા ચઢાવવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 10 જૂન જેઠ સુદ ચૌદસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 05.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 જૂન જેઠ સુદ ચૌદસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 05.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.  

  • તારીખ :-        ૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર / જેઠ સુદ ચૌદસના   ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૧૦:૫૬ થી ૧૨:૩૮
અમૃત૧૨:૩૮ થી ૦૨:૨૦
શુભ૦૪:૦૧ થી ૦૫:૪૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૮:૪૩ થી ૧૦:૦૧
શુભ૧૧:૨૦ થી ૧૨:૩૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • રોકાણ કરતા પહેલા તમામ પાસાઓને તપાસો.
  • પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
  • શરીરમાં બેચેની અનુભવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ મોજ મજામાં જાય.
  • પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
  • સંબંધોમાં ઉર્જા રહેશે.
  • તમારા નિર્ણયને સમર્થન મળશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવકમાં વધારો થશે.
  • દલીલો અને અહંકારથી દૂર રહો.
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • આજે કોઈ મોટું કામ શરૂ ન કરવું.
  • લોન કે દેવું ટાળો.
  • સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • વેપારી સહયોગીઓનો સાથ છોડી શકે.
  • તમારી લોક પ્રિયતામા વધારો થાય.
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • ધર્મ સબંધી કાર્ય થાય.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • સખત મહેનત રંગ લાવે.
  • તમારી દલીલોનો અંત આવશે.
  • આજે કાર્યસ્થળ પર તમારા વખાણ થાય.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સામાન અને પૈસાની સુરક્ષા કરો.
  • વ્યાપારમાં લાભની તકો રહેશે.
  • આર્થિક ધન લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન સબંધી બાબતે મતભેદ થાય.
  • બાળકોની સમસ્યા રહે.
  • પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • ધાર્મિક યાત્ર પર જઈ શકો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • કોઈ સાથે લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

 મીન (દ, ચ, ઝ, થ) :-

  • પગનો દુખાવો રહ્યા કરે.
  • કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • મિલકત સંબંધિત કામ વખતે સાવધાની રાખો.
  • આજે નવા કામની શરૂઆત કરવી નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતનું એવું શિવ મંદિર, જ્યાં નંદીજીની પ્રતિમાનું સતત વધી રહ્યું છે કદ

આ પણ વાંચો:શનિ મારકેશ હોય તો મૃત્યુ સમાન મળે છે દુ:ખ, આ મંત્ર જાપથી તમને મળશે રાહત

આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે