Not Set/ બીગબજાર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ ભરૂચમાં બીગબજાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનુ મોત થયુ હતુ. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બાઇક ચાલકને પાંચબત્તી જતી વેળાએ અકસ્માત નડ્યો હતો. પ્રકાશ રાવલ અને નરેશ વાડેકર મોટર સાયકલ નંબર જીજે 16 સીસી 1004 પર ભરૂચ સ્ટેશન રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની સામેથી પસાર થતા હતા. ત્યારે બાઇક […]

Gujarat Trending
09 27 બીગબજાર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ

ભરૂચમાં બીગબજાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનુ મોત થયુ હતુ. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બાઇક ચાલકને પાંચબત્તી જતી વેળાએ અકસ્માત નડ્યો હતો.

09 28 બીગબજાર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ

પ્રકાશ રાવલ અને નરેશ વાડેકર મોટર સાયકલ નંબર જીજે 16 સીસી 1004 પર ભરૂચ સ્ટેશન રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની સામેથી પસાર થતા હતા.

09 29 બીગબજાર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ

ત્યારે બાઇક સ્લિપ થતા અકસ્માત સર્જાયો હતો. સ્ટેરીંગ પરનો કાબુ ગુંમાવી  બેસતા રોડ પરના ડિવાઈડર સાથે બાઇક અથડાઇ હતી અને યુવકનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું.