ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં રાજપરા ગામના હોટેલ માલિક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં હોટેલ માલિક ને મામૂલી ઇજા પોહચી છે.
ફાયરિંગ ની ઘટના બનતા જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. ઘાયલ હોટેલ માલિકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોધીને વધુ તપસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.