America/ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન આંતરરાષ્ટ્રીય સ્તર પર કરશે પ્રથમ સંબોધન, આ મુદ્દા હશે મહત્વના

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન પહલી વાર આંતરરાષ્ટ્રીય સ્તર  પર સંબોધન કરવાના છે,  ત્યારે આ સ્તર છે G – 7, વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સંમેલન 19 ફેબુઆરીના યોજાશે. જેનું સંબોધન રાષ્ટ્રપતિ બિડેન કરશે.

World
a 183 અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન આંતરરાષ્ટ્રીય સ્તર પર કરશે પ્રથમ સંબોધન, આ મુદ્દા હશે મહત્વના

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન પહલી વાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સંબોધન કરવાના છે,  ત્યારે આ સ્તર છે G – 7, વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સંમેલન 19 ફેબુઆરીના યોજાશે. જેનું સંબોધન રાષ્ટ્રપતિ બિડેન કરશે.

આ સંબોધનમાં જો બિડેનના મુખ્ય મુદ્દા  કોરોના વાયરસને વૈશ્વિક મહામારીને લીધે અર્થવ્યવસ્થામાં જે મંદી આવી છે તે બાબતે હશે.ચીન પણ આ મીટિંગ માં હાજરી આપશે.

જી- 7ની આ બેઠકના અધ્યક્ષ ઇંગ્લૅન્ડના પ્રધાનમંત્રી જોન્સન હશે. આ બેઠક માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. ભારત સિવાય ઓસટ્રેલિયા પણ ભાગ લેશે . બ્રિટન દ્વારા જી – 7 ની બેઠક પહેલા કહેવાયું કે, જી – 7 એ જૂનમાં જે સમેલન થવાનું  છે, તેનો જ આ ઓનલાઇન મિટિંગ એક ભાગ છે.

આવનાર વર્ષોમાં ભારત તેની ઈકોનોમી 5 ટ્રિલિયન ડોલર થી વધુ કરવા માંગે છે. આ લક્ષ્ય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. અત્યારે  ભારતની અર્થવ્યવસ્થા 3 ટ્રિલિયન ડોલર ની આસપાસ છે. પાછલા વર્ષમાં કોરોના લીધે  ભારતીય અર્થવ્યવસ્થાને  સારો એવો ફટકો પડ્યો છે. તો પણ ભારતે પોતાનું લક્ષ્ય બદલ્યું નથી.

પોતાના લક્ષ્ય ને પૂરો કરવામાટે  ભારત પણ જી- 7ના ગ્રુપ માં સામેલ થશે. જેથી ભારતીય ઉદ્યોગો યૂરોપીય  બજાર સાથે સાથ દઈને આધુનિક ટેકનોલોજી વિકસાવશે .પૂર્વ પ્રધાનમંત્રી  મનમોહન સિંઘ જી-7 માં 5 વાર ભાગ  લઈ ચૂકયા છે . આવામાં  જો ભારત જી – 7  ગ્રુપ નો હિસ્સો બનશે, તો તે વૈશ્વિક સ્તર પર એક નવી પહેચાન બનાવવામાં કામયાબ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ