Not Set/ ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારો કરાયા, જાણો કોને ક્યાં મુકાયા ?

ઘણા લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી. અને વિલંબને કારણે અનેક વખત ગૃપ્ત ચર્ચાનો વિષય જોવા મળેલી પોલીસ બેડાની બદલીઓ અંતે સરકાર દ્વારા હાથ ઘરવામાં આવી છે. ગુજરતાનાં પોલીસ બેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પોલીસ ઓફિસરોની બદલીની સરકારમાંથી વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 29 IPS અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી […]

Top Stories Gujarat
Gujarat Police Logo e1569859328734 ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારો કરાયા, જાણો કોને ક્યાં મુકાયા ?

ઘણા લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી. અને વિલંબને કારણે અનેક વખત ગૃપ્ત ચર્ચાનો વિષય જોવા મળેલી પોલીસ બેડાની બદલીઓ અંતે સરકાર દ્વારા હાથ ઘરવામાં આવી છે. ગુજરતાનાં પોલીસ બેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પોલીસ ઓફિસરોની બદલીની સરકારમાંથી વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 29 IPS અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. 15 DYSPને એસપી તરીકે બઢતી અપાઈ છે, તો અજય તોમર અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી તરીકે પોસ્ટીંગ કરાયા છે. સમશેરસિંહને સાઆઈડી ક્રાઈમના ADG, અક્ષયરાજ મકવાણાને પાટણના SP, મનોજ શશીધરનને ગાંધીનગર ઇન્ટેલિજન્સના ADGP અને ડી.બી. વાઘેલાને અમદાવાદ ACBના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે 7 PIને DYSP તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

અધિકારી નિમણૂક પદ
આર.બી. બ્રહ્મભટ્ટ સુરત પોલીસ કમિશ્નર
સંજય શ્રીવાસ્તવ એડીજીપી આર્મ્ડ યુનિટ
અજય તોમર જેસીપી સ્પેશિયલ બ્રાંચ, અમદાવાદ
ડો. સમશેર સીંગ એડીજીપી સીઆઈડી ક્રાઈમ
ડો. કે એલ એન રાવ એડીજીપી જેલ
મનોજ શશીધરન એડીજીપી, આઈબી
ખુરશીદ અહેમદ જેસીપી ટ્રાફિક, રાજકોટ
હરિકૃષ્ણ પટેલ આઈજીપી, વહીવટ શાખા
સુભાષ ત્રિવેદી આઈજીપી, બોર્ડર રેન્જ
ડી બી વાઘેલા એડીશનલ ડાયરેક્ટર, એસીબી
નિપુણા તોરવણે જેસીપી, સેક્ટર 2, અમદાવાદ
મનીન્દરસીંગ પવાર આઈજીપી, જુનાગઢ રેન્જ
એમ એસ ભરાડા આઈજીપી ગોધરા રેન્જ
નિલેશ જાજડિયા એસપી, વેસ્ટર્ન રેલ્વે
તરૂણ દુગ્ગલ એસપી, બનાસકાંઠા
સરોજ કુમારી ડીસીપી, વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર
સુધીર દેસાઈ એસપી, વડોદરા ગ્રામ્ય
મનીષ સીંગ એસપી, મહેસાણા
અક્ષયરાજ મકવાણા એસપી, પાટણ
આર ટી સુસરા એસપી, સ્ટેટ રેકોર્ડ ક્રાઈમ બ્યુરો
અચલ ત્યાગી ડીસીપી ઝોન 4, વડોદરા શહેર
અજીત રાજન ડીસીપી ટ્રાફિક, અમદાવાદ
સંદીપ ચૌધરી ડીસીપી ઝોન 2, વડોદરા શહેર
પ્રશાંત સુમ્બે ટ્રાફિક ડીસીપી, સુરત શહેર
વાસમશેટ્ટી રવિ તેજા ડીસીપી ઝોન 5, અમદાવાદ શહેર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

navratra promo ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારો કરાયા, જાણો કોને ક્યાં મુકાયા ?