Rajkot Gamezone Tragedy/ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયો મોટો ધડાકો

TPO સાગઠિયાનો ભાઈ શંકાના દાયરામાં

Gujarat Top Stories Rajkot Breaking News
Beginners guide to 2024 06 01T135213.244 TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયો મોટો ધડાકો

Rajkot News : રાજકોટના ભલભલાને હચમચાવી નાંખનારા TRP ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક ધડાકો થયો છે. જેમાં TPO સાગઠિયાના ભાઈને માટે તલવાર લટકી રહી હોવાનું જમાઈ રહ્યું છે. સાગઠિયાના ભાઈની પણ કથિત સંડોવમીને પગલે તેની પુછપરછ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.આમ હવે સાગઠિયાના ભાઈ કે.ડી.સાગઠિયાના પગતળે પુછપરછનો રેલો પહોંચશે. પુછપરછ બાદ કે.ડી.સાગઠિયાની ચોક્કસ ભુમિકા બહાર આવશે.

રાજકોટના આ ગેમઝોન અગ્નકાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કેસમાં પત્યક્ષ કે પરોક્ષ રીતે સંડવાયેલા શખ્સોના નામ બહાર આવી રહ્યા છે.ગેમઝોનમાં આગ લાગવાનું કારણફાયર સેફિટી વગરનું હેરકાયદે બાંધકામ ઉપરાંત ગેમઝોનમાં ત્રણ માળમાં અવરજવર માટે લોખંડની ચાર ફૂટની એકમાત્ર સિડી હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિસનરની બદલી પણ કરી નાંખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી

આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા