‘પાસ’ અને કોંગ્રેસ વચ્ચે દેખીતા મધૂર સંબંધો પર સવાલ ઊભા થાય તેવી ઘટના બની છે. અનામતના મામલે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે. કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ કરે, નહીં તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે.
Not Set/ પાટીદાર નેતાઓએ કોંગ્રેસને આપ્યું અલ્ટીમેટમ, શું આપ્યું અલ્ટીમેટમ જાણવા કરો કલીક
‘પાસ’ અને કોંગ્રેસ વચ્ચે દેખીતા મધૂર સંબંધો પર સવાલ ઊભા થાય તેવી ઘટના બની છે. અનામતના મામલે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે. કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ […]