Ahmedabad News/ કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર, રાજ્ય સરકાર અને AMC અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના

કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર અને AMC અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થઈ ગઈ છે.
જેમાં 2030માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

જ્યાં રાજ્ય સરકાર કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24થી 27 નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે. જેમાં રાજ્ય સરકારના અધિકારીઓ અને AMC કમિશનર પ્રેઝન્ટેશન રજૂ કરશે. કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે.નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે.કોમનવેલ્થ ગેમ્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સંકેત આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

Ahmedabad News/કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે ભારતની બિડને મંજૂરી આપવા બદલ ભારતના દરેક નાગરિકને હાર્દિક અભિનંદન પાઠવતા અમિત શાહ

Ahmedabad News/કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ-2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન  ભારતમાં આયોજિત કરવાની ભલામણ કરી 

Ahmedabad News/અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર બનવા તરફ, રાષ્ટ્રમંડળ બોર્ડની ભલામણ