પંજાબમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદી મોડ્યુલને મોટો ઝટકો લાગ્યો છે. અમૃતસર પોલીસે કેન્દ્રીય એજન્સી સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. ડીજીપી ગૌરવ યાદવે આ જાણકારી આપી.
In a major breakthrough, SSOC-Amritsar in a joint operation with Central agency busted a LeT module and arrested 2 persons who are residents of J&K
Seizure: 2 IEDs, 2 Hand Grenades, 1 pistol with 2 Magazines, 24 cartridges, 1 Timer Switch, 8 Detonators & 4 Batteries (1/2) pic.twitter.com/IkyVID8IvI
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 14, 2023
તેમણે કહ્યું કે આરોપીઓ પાસેથી બે આઈઈડી, બે હેન્ડ ગ્રેનેડ, બે મેગેઝીન સાથેની એક પિસ્તોલ, 24 કારતૂસ, એક ટાઈમર સ્વિચ, આઠ ડિટોનેટર અને ચાર બેટરી મળી આવી છે. આ આતંકવાદી મોડ્યુલ લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય ફિરદૌસ અહેમદ ભટ સંભાળે છે. તેની ઉશ્કેરણી પર જ પંજાબમાં તહેવારો દરમિયાન આતંક મચાવવાની યોજના બનાવવામાં આવી હતી. આગામી દિવસોમાં પંજાબમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું આયોજન ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો: World Cup 2023 LIVE/ IND VS PAK: પાકિસ્તાને 23મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 120 રન બનાવ્યાં
આ પણ વાંચો: IND VS PAK/ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ ‘વિરાટે’ કરી મોટી ભૂલ, તસવીર થઈ વાયરલ
આ પણ વાંચો: ICC World Cup 2023/ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 8મી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે, જાણો પ્લેઈંગ ઈલેવનથી લઈને તમામ બાબતો

