Not Set/ ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે : બિપિન રાવત

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે અને પાડોશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય માત્ર તેના કદને લીધે જ નહીં, પરંતુ લશ્કરી કાર્યવાહીના વિશાળ અનુભવને કારણે પણ વિશ્વની અગ્રણી સેનાઓમાં ગણાય છે.               […]

Top Stories India
bipin rawat ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે : બિપિન રાવત
આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે અને પાડોશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય માત્ર તેના કદને લીધે જ નહીં, પરંતુ લશ્કરી કાર્યવાહીના વિશાળ અનુભવને કારણે પણ વિશ્વની અગ્રણી સેનાઓમાં ગણાય છે.

ભારતીય સેના રાજકારણથી અલગ છે: બિપિન રાવત

 

 

 

 

 

 

 

 

 

 

 

નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યું કે ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ધીમે ધીમે નિકાસ લક્ષી બની રહ્યો છે. તેમણે કહ્યું કે દેશની સંરક્ષણ નિકાસ હવે દર વર્ષે આશરે 11 હજાર કરોડ રૂપિયા છે, જે 2024 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.