Bird-flu/ ગુજરાતમાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું

ગુજરાતમાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું

Top Stories Gujarat Vadodara
covid 11 ગુજરાતમાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં એક બાજુ ઘટાડો જોવા મી રહ્યો છે. તત્યારે રાજ્યમાં બર્ડ ફ્લુ પોતાનો પગદંડો જમાવવાની કોશિષ કરી રહ્યું છે. જુનાગઢ, બારડોલી બાદ હવે વડોદરા જિલ્લાના સાવલી ખાતે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ છે.

વડોદરાના સાવલીનાં વસંતપુરામાં બર્ડ ફ્લુથી કાગડાનાં મોત થયા હોવાનું સામે આવું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વસંત પૂરમાં 25 કાગડાના મોત થયા હતા. જેમાંથી પાંચ કાગડાના નમુના ભોપાલ લેબોરેટરી માં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કાગડા બર્ડ ફ્લુ પોઝીટીવ મળી આવ્યા છે. લેબોરેટરીનાં રિપોર્ટમાં બર્ડ ફ્લુની પુષ્ટિ કરવામાં આવી છે. 5 કાગડાનાં નમૂના ભોપાલ લેબ.માં મોકલાયા હતા
3 કાગડાઓમાં બર્ડ ફ્લુ પોઝિટિવની પુષ્ટિ થી છે. જીલ્લામાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા જિલ્લાનું વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું છે.

Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કોને સોપી કઈ જવાબદારી…..

covid19 / હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…