Not Set/ કોંગ્રેસના પરેશ ધાનાણી બાદ ભાજપના પુર્વ ધારાસભ્ય સાપને પકડતો વીડિયો વાયરલ

ઊના ઊનાના પુર્વ ધારાસભ્ય સાપને પકડતો વીડિયો વાયરલ થયો છે. ઊના ભાજપના પુર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે પોતાની લંબાઈ કરતા પણ વધારે લાંબો સાપ પકડી અને વિડીયો બનાવ્યો છે. વીડિયો અંદાજે 1 થી ડોઢ વર્ષ જુનો છે. તેમણે વીડિયોમાં જણાવ્યુ છે.કે. “સાપના મોઢા” કઈ રીતે પકડવા એ અહીયાથી કોઈ શીખે. આવા અનેક સાપો પકડીને અમે […]

Top Stories Gujarat Trending Videos

ઊના

ઊનાના પુર્વ ધારાસભ્ય સાપને પકડતો વીડિયો વાયરલ થયો છે. ઊના ભાજપના પુર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે પોતાની લંબાઈ કરતા પણ વધારે લાંબો સાપ પકડી અને વિડીયો બનાવ્યો છે. વીડિયો અંદાજે 1 થી ડોઢ વર્ષ જુનો છે.

તેમણે વીડિયોમાં જણાવ્યુ છે.કે. “સાપના મોઢા” કઈ રીતે પકડવા એ અહીયાથી કોઈ શીખે. આવા અનેક સાપો પકડીને અમે જમીન ધ્વસ્ત કરી દીધા છે, સાપથી ખેલવાની અમારી બચપણથી આદત છે.

https://api.mantavyanews.in/gandhinagar-paresh-dhanani-caught-snake/