2024 election/ ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

પોરબંદરની પેટા ચૂંટણીના ઉમેદવાર મોઢવાડિયાનો મહેર સમાજના દાંડિયા રાસ રમી રહ્યા હતા

Top Stories Gujarat

 

 

Gujarat news : ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીના દિવસે જ પેટા ચૂંટણી યોજાવાની છે.

દરમિયાન પોરબંદરની બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.

જેમાં તે પરંપરાગત મહેર સમાજના દાંડિયા રાસ રમતા નજરે ચડે છે. હોળીના તહેવારના ત્રણ દિવસ સુધી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત મહેર સમાજના દાંડિયા રાસ રમઝટ બોલાવે છે.

જેમાં મોઢવાડિયા પણ તાલ સે તાલ મિલાકે રાસ રમ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત