Gandhinagar News/ ભાજપ સંગઠન શ્યામાપ્રસાદની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજશે

લોકસભાની ચૂંટણી બાદ ભાજપની પહેલી બેઠક મળવાની છે. આગામી સમયમાં સંગઠનના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. 23 જૂને શ્યામાપ્રસાદની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 72 1 ભાજપ સંગઠન શ્યામાપ્રસાદની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજશે

Gandhinagar News: લોકસભાની ચૂંટણી બાદ ભાજપની પહેલી બેઠક મળવાની છે. આગામી સમયમાં સંગઠનના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. 23 જૂને શ્યામાપ્રસાદની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ છે. આ દિવસે 100 બોટલ જેટલું લોહી એકત્રિત કરવામાં આવશે. ગરમીમાં રક્તદાન ઓછું થયું હોવાનું સામે આવ્યું હોવાથી આ પગલું ભરવામાં આવશે.

આ ઉપરાંત 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત યોગ કરશે. સમગ્ર વિશ્વ આ દિવસે યોગ કરશે, વિશ્વના અગ્રણી નેતાઓ પણ યોગ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન માતૃઋણ અદા કરવા દરેકને માતાના નામે એક પેડ મા કે નામ રોપવાનું આયોજન કર્યુ છે લોકસભાની ચૂંટણીમાં યુવાનોએ મતદાન કર્યુ અને યુવાનોએ ભાજપને મત આપ્યો છે તેમનો આભાર માનવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર