Not Set/ હાર્દિકે સમાજને છેતરવાનું કામ કર્યું: જીતુ વાઘાણી

ગાંધીનગર, ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. ચૂંટણીને  ભાજપના ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલના મામલે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હાર્દિકે સમાજને છેતરવાનું કામ કર્યું છે. હાર્દિકનો એજન્ડા હવે સામે આવશે.આવો સાંભળીએ જીતુ વાઘાણી શુ કહ્યું છે.

Top Stories Gujarat Videos
mantavya 154 હાર્દિકે સમાજને છેતરવાનું કામ કર્યું: જીતુ વાઘાણી

ગાંધીનગર,

ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. ચૂંટણીને  ભાજપના ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલના મામલે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હાર્દિકે સમાજને છેતરવાનું કામ કર્યું છે. હાર્દિકનો એજન્ડા હવે સામે આવશે.આવો સાંભળીએ જીતુ વાઘાણી શુ કહ્યું છે.