Gujarat election 2022/ ભાજપે ચૂંટણી માટે જિલ્લા દીઠ ઇનચાર્જ જાહેર કરવા માંડ્યા

Gujarat election 2022ને લઈને ભાજપે તેનું અભિયાન તેજ બનાવતા દરેક જિલ્લા દીઠ અને દરેક બેઠક દીઠ પ્રચારની જવાબદારી સોંપવા માંડી છે.

Top Stories Gujarat
Mahua 2 ભાજપે ચૂંટણી માટે જિલ્લા દીઠ ઇનચાર્જ જાહેર કરવા માંડ્યા
  • ભાજપે ત્રણ જિલ્લા માટે પ્રચાર પ્રમુખ જાહેર કર્યા
  • કોંગ્રેસે બેઠકો માટે નિરીક્ષકો જાહેર કર્યા

Gujarat election 2022ને લઈને ભાજપે તેનું અભિયાન તેજ બનાવતા દરેક જિલ્લા દીઠ અને દરેક બેઠક દીઠ પ્રચારની જવાબદારી સોંપવા માંડી છે. આ મુજબ સુરત જિલ્લામાં જગદીશ પારેખને જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર માટે ડીબી ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર માટે હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે.

WhatsApp Image 2022 11 14 at 11.47.50 AM ભાજપે ચૂંટણી માટે જિલ્લા દીઠ ઇનચાર્જ જાહેર કરવા માંડ્યા

આમ ભાજપે જિલ્લા દીઠ અને બેઠક દીઠ તેનું પ્રચાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માંડ્યું છે આ બાબત દર્શાવી રહી છે કે ભાજપે ફરીથી દર વખતે ચૂંટણી જાહેર થયા પછી અસરકારક ડેમેજ કંટ્રોલ કરવા માંડ્યું છે. બીજી બાજુએ કોંગ્રેસે પણ તેના નિરીક્ષકો જાહેર કરવા માંડ્યા છે. આમ આગામી સમયમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બને તેમ માનવામાં આવે છે.