રણનીતિ/ ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી ,આજે મહત્વની બેઠક

ભાજપે લોકસભાની 2024ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે,આજે 13 નવેમ્બરે બીજેપી કેન્દ્રીય કાર્યાલયમાં એક મોટી બેઠક યોજાવાની છે.

Top Stories Gujarat
6 13 ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી ,આજે મહત્વની બેઠક

ભાજપે લોકસભાની 2024ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે,આજે 13 નવેમ્બરે બીજેપી કેન્દ્રીય કાર્યાલયમાં એક મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં તમામ મોરચાના પ્રમુખો હાજર રહેશે અને તેમનું અત્યાર સુધીનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ સાથે કેન્દ્રીય સંગઠન મંત્રી બીએલ પણ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા અને દિલ્હીમાં યોજાનારી MCD ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.