Not Set/ કુંવરજી બાવળિયાએ માન્યો લોકોનો આભાર, મતવિસ્તારના તમામ પ્રશ્નો દૂર કરવા પ્રયત્ન કરીશ

ગાંધીનગર, કુંવરજી બાવળિયાએ પોતાના મતવિસ્તારના લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, વર્ષોથી જે રીતે મને જીતાડીને મતદારો મને મોકલે છે અને મારામાં તેમણે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું આભારી છું હું તેમના જે કંઈ પ્રશ્ન હશે તે દૂર કરવા પ્રયત્ન કરીશ. ખેડૂતોના,પાણીના પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ. કોંગ્રેસમાં હજુ ઘણા ધારાસભ્ય ગૂંગળામણ અનુભવે છેકેટલાક લોકો […]

Gujarat Videos
mantavyamantavyanews કુંવરજી બાવળિયાએ માન્યો લોકોનો આભાર, મતવિસ્તારના તમામ પ્રશ્નો દૂર કરવા પ્રયત્ન કરીશ

ગાંધીનગર,

કુંવરજી બાવળિયાએ પોતાના મતવિસ્તારના લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, વર્ષોથી જે રીતે મને જીતાડીને મતદારો મને મોકલે છે અને મારામાં તેમણે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું આભારી છું હું તેમના જે કંઈ પ્રશ્ન હશે તે દૂર કરવા પ્રયત્ન કરીશ. ખેડૂતોના,પાણીના પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ.

કોંગ્રેસમાં હજુ ઘણા ધારાસભ્ય ગૂંગળામણ અનુભવે છેકેટલાક લોકો વિધાનસભાની ચૂંટણીમાં ટેલિફોનથી મારા સંપર્કમાં હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન એ લોકો પણ નવા જૂની કારી શકે છે.