Not Set/ અમદાવાદમાં એન્જિનિયરે કરી એક અનોખી પહેલ, રોબોટિક કેફેની કરી શરૂઆત

અમદાવાદી એન્જિનિયર દ્વારા પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક અનોખી કૅફે શરૂ કરવામાં આવી છે.જે બહારથી જોતા સામાન્ય લાગે છે.પરંતુ અંદરથી સાયન્ટિફિક કેફે જોવા મળે છે.

Ahmedabad Gujarat
રોબોટિક કેફેની
  • અમદાવાદમાં રોબોટિક કેફેની શરૂઆત
  • રોબોટ દ્વારા કરવામાં આવશે કેફેનાં તમામ કામ
  • વિવિધ રોબોટ કરશે અલગ અલગ કામ
  • રોબોટ બનાવશે નાસ્તો
  • રોબોટ દ્વારા પીરસવામાં આવશે ખાણી પીણી

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એન્જિનિયરે એક અનોખી પહેલ કરી છે.તેણે પોતાના યુનિક આઇડિયાથી શહેરમાં રોબોટિક કેફેની શરુઆત કરી છે.આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ દ્વારા ઓર્ડર લેવાથી લઈને નાસ્તો બનાવવા અને સર્વ કરવા સુધીના તમામ કામ કરતા રોબોટ જોવા મળશે. ત્યારે રોબોટ કઇ રીતે કેફેમા કામ કરશે જાણીએ…

આ પણ વાંચો :દેવભૂમિ દ્વારકામાં મહિલા પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત, થોડા સમય પહેલા કર્યા પ્રેમલગ્ન

a 82 4 અમદાવાદમાં એન્જિનિયરે કરી એક અનોખી પહેલ, રોબોટિક કેફેની કરી શરૂઆત

અમદાવાદી એન્જિનિયર દ્વારા પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક અનોખી કેફે શરૂ કરવામાં આવી છે.જે બહારથી જોતા સામાન્ય લાગે છે.પરંતુ અંદરથી સાયન્ટિફિક કેફે જોવા મળે છે. આ કેફેમાં  માણસોની જગ્યા રોબોટ કામ કરતા નજરે પડે છે. સૌથી ખાસ વાત એ છે કે રોબોટ તમારા તમામ સવાલોના જવાબ પણ આપે છે.

a 82 અમદાવાદમાં એન્જિનિયરે કરી એક અનોખી પહેલ, રોબોટિક કેફેની કરી શરૂઆત

રોબોટિક કેફેના માલિક આકાશ ગજજરનાં મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવતા આ કેફેની શરૂઆત કરી છે.આકાશને આ કેફેની શરૂઆત કરવાનો વિચાર ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો.જેથી આકાશ અને બીજા તેના ત્રણ મિત્રોએ ભેગા મળીને આ કેફેની રચના કરી હતી.તેમને શરૂઆતમાં ત્રણ વર્ષ પહેલાં મુશ્કેલી પડી હતી.પરંતુ અત્યારે આ કેફે શરૂઆત કરી છે.

આ પણ વાંચો :108ની જેમ પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા

આ પણ વાંચો :ગાંધીનગર પોલીસની મોટી કાર્યવાહી, બંધક બનાવેલા 15 લોકોને છોડાવ્યા, વિદેશ મોકલવાની લાલચે બન્યા

આ પણ વાંચો :  વઢવાણ રાજ મહેલના ગેટ પાસે લાગી ભીસણ આગ : ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં લાગ્યો અંધારપટ્ટ

આ પણ વાંચો :  25000 આંખોના મફત ઓપરેશન સાથે આંખોના અજવાળાને સાચવવાની સેવા કરતી પાટડીની નયનજ્યોત